રીટાયર્ડ એએસઆઇ (કૃષ્ણનગર) રણજીત સિંહ વાઘેલાના પુત્ર ઉપર નરોડા સ્મશાન ગૃહ પાસે આવેલા પેટ્રોલપંપ ના મેનેજર અને કારીગરોનો જીવલેણ હુમલો

રીટાયર્ડ એએસઆઇ (કૃષ્ણનગર) રણજીત સિંહ વાઘેલાના પુત્ર ઉપર નરોડા સ્મશાન ગૃહ પાસે આવેલા પેટ્રોલપંપ ના મેનેજર અને કારીગરોનો જીવલેણ હુમલો, માથાના અને કાનના ભાગે ગંભીર ઈજાઓ ઈજાગ્રસ્ત નરોડાની શેલ્બી હોસ્પિટલમા દાખલ કરાયા હુમલાખોરો ઉપર 307 દાખલ કરાઈ,