અમદાવાદની એલજી હોસ્પિટલમાં સ્ટાફના પરિવારજનના વયક્તિને સારવાર ન આપતા તેનું મૃત્યુ થતા તેની મોતને લઈ સ્ટાફ દ્વારા હોબાળો કરાયો. સુપરિટેનડેન્ટ ની ઓફીસ ખાતે સ્ટાફ ભેગો થયો..કમલેશભાઈ રામજીભાઈ વાઘેલા. વર્ગ 4.હોઅસ્પિટલમાં LG.માં સર્વિસ કરે છે. સારવાર ના મળતા મૃત્યુ થતા હાલ અત્યારે હોસ્પિટલ માં હડતાલ હાલ ચાલુ
https://youtu.be/JoSUaVD2ijk