આજે નર્મદામા કોરોના માત્ર 02કેસ પોઝિટિવ આવતા રાહત
આજે સાજા થયેલ08 દર્દી સાજોથતા રજા અપાઈ
પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1738પર પહોચ્યો
આજે 241ના
ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા26
આજે નર્મદામા કોરોના નાં માત્ર 02 કેસ પોઝિટિવ આવતા લોકોએ રાહતનો દમ લીધો છે.
જેમા નાંદ્દોદ મા ઠ
થરીખાતે 01કેસ,અને રાજપીપળા મા રજપૂત ફળીયા મા01કેસ પોઝિટિવ આવ્યો છે
આજદિન સુધીમા કોવીદમાથી 784
અને કોવીદ કેર માથી 911મળી કૂલ 1695
ને રજા આપી છે
આજે આરટીપીસીઆર મા 34 અનેટ્રુ નેટ મા 01 કેસ અને
એન્ટીજન ટેસ્ટ 208મા મળી આજે કૂલ 241 ટેસ્ટ સેમ્પલ ચકાશણીમાટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-36732વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 13 દરદીઓ, તાવના 09દરદીઓ, ઝાડાના દરદીઓ 16સહિત કુલ-38જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 997447 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 900718
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા