*અમદાવાદમાં પ્રદુષણ અને અકસ્માત ને અટકાવવા અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું*
*મોટા વાહનોનું અમદાવાદમાં સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રતિબંધ*
*આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટેના વાહનોને પણ સમય મર્યાદા નક્કી કરાઇ*
*સવારે 9 થી 1 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી પ્રતિબિંધ*