કોરોના વાયરસના સંક્રમણને લઈ AMCનો મહત્વનો નિર્ણય કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય

કોરોના વાયરસના સંક્રમણને લઈ AMCનો મહત્વનો નિર્ણય
કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય
નાતાલના દિવસોમા યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વર્ષે રદ્દ કરવાની મેયરની જાહેરાત