મુખ્ય સમાચાર.

સંદેશ’ના પત્રકાર સુકેતુ શાહ ના માતૃશ્રી નું એસવીપી હોસ્પીટલ ખાતે નિધન.

અમદાવાદ ડે.મ્યુનિ.કમિશનરને થયો ફરી કોરોના
આર.કે.મહેતાને ફરી વખત થયો કોરોના
અગાઉ જૂન માસમાં થયો હતો કોરોના
બંને વખત લક્ષણો વગર થયો કોરોના
આર કે મહેતા થયા હોમ આઈસોલેટ
Dy. Mc સહિત 4 અધિકારીઓને થયો ફરી કોરોના
દાણાપીઠ કચેરીનાં છઠ્ઠા માળનાં તમામ વિભાગો બંધ કરાયા

અમદાવાદ ના ભૂતપુર્વ ઓડા ના ચેરમેન ધર્મેન્દ્ર શાહ થયા કોરોના સંક્રમિત

ધર્મેન્દ્ર શાહ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ