ભાજપે 39 શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરી
શહેર-જિલ્લા પ્રમુખોની યાદી જાહેર
અનેક જગ્યાએ પ્રમુખો બદલાયા
રાજકોટ શહેરમાં કમલેશ મિરાણી રિપીટ
સુરત શહેરમાં નિરંજન ઝાંઝમેરા
અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઈ
જામનગર શહેરમાં વિમલ કગથરા
રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા
ભાવનગર શહેરમાં રાજીવ પંડ્યા
વડોદરા શહેરમાં ડૉ.વિજય શાહ