રાજ્યના 13 સિનિયર આઈએએસની મતદારયાદી નિરીક્ષક તરીકે નિમણુંક,

રાજ્યના 13 સિનિયર આઈએએસની મતદારયાદી નિરીક્ષક તરીકે નિમણુંક,

સંદીપ કુમારની ખેડા આનંદ છોટા ઉદેપુરના નિરીક્ષક,

અવન્તિકાસિંઘ અમદાવાદ ગાંધીનગરના નિરીક્ષક તરીકે નિમણુંક,

મનીષ ચંદ્રા રાજકોટ મોરબીના નિરીક્ષક,

રાજેશ મનઝુ મહીસાગર, દાહોદ પંચમહાલના નિરીક્ષક,

રાજકુમાર બેનિવાલ કચ્છ, મહેસાણાના નિરીક્ષક,

રાકેશ શંકર સુરેન્દ્રનગર ભાવનગર બોટાદના નિરીક્ષક,

કે.એમ ભીંજીયાની વલસાડ નવસારી ડાંગ નિરીક્ષક,

ડી.જી.પટેલ ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ નિરીક્ષક,

એન.બી.ઉપાધ્યાય જામનગર દ્વારકા અમરેલીના નિરીક્ષક,

હર્ષદ પટેલ સુરત અને તાપીના નિરીક્ષક,

પોનુગુમટલા ભરથી વડોદરા નર્મદા અને ભરૂચના નિરીક્ષક,

જેનું દેવન અરવલ્લી સાબરકાંઠાના નિરીક્ષક,

આર.એસ.નિનામાં બનાસકાંઠા પાટણના નિરીક્ષક