બોલીવુડ જગત અને ગુજરાતી ફિલ્મજગત માટે આઘાતજનક સમાચાર.. જાણીતા ગુજરાતી ફિલ્મમેકર આશિષ કક્કડનું હાર્ટએેટેક આવતા દુ:ખદ નિધન….

બોલીવુડ જગત અને ગુજરાતી ફિલ્મજગત માટે આઘાતજનક સમાચાર..
જાણીતા ગુજરાતી ફિલ્મમેકર આશિષ કક્કડનું હાર્ટએેટેક આવતા દુ:ખદ નિધન….
બેટર હાફ, ‘મિશન મમ્મી’ નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી…
આશિષ કક્કડે કાઇ પો છે જેવી ફિલ્મમાં પણ કામ કર્યુ હતુ