બિગ બ્રેકીંગ અસારવા ઈદગાહ રેલવે ક્રોસિંગ…. અસારવા રેલવે ક્રોશિંગ ઈદગાહ પાસે હિટ એન્ડ રન.

બિગ બ્રેકીંગ અસારવા ઈદગાહ રેલવે ક્રોસિંગ….

અસારવા રેલવે ક્રોશિંગ ઈદ ગાહ પાસે હિટ એન્ડ રન નો કેસ

હિટ એન્ડ રન કેસમાં 4 વ્યક્તિ ઘાયલ, એકનું ઘટના સ્થળે મોત .

અન્યને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે

કારચાલકે નશામાં લાંચ લોકોને ઉડાવ્યા.

9722828227 સંપર્ક નંબર