ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો સૌથી મહત્વનો નિર્ણય

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો સૌથી મહત્વનો નિર્ણય

દરેક રાજ્યના પોલીસ કમિશનર અને વિજિલન્સને દારૂ-જુગાર પર રેડ કરવાના આપ્યા આદેશ

રાજ્યમાં દારૂ-જુગાર અડ્ડા પર દરોડા પાડવાના સીધા આદેશ

એક કરતા વધુ ગુન્હામાં દાખલ હોય તેવા આરોપી સામે પાસાની જોગવાઈ કરવાના આદેશ