દિનેશ શર્માને બનાવાશે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ

દિનેશ શર્માને બનાવાશે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ,

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાલ ચેતન રાવલ છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, શહેઝાદ ખાન પઠાણને અઢી વર્ષ માટે બનાવાશે વિપક્ષ નેતા