*જામનગર રેન્જ આઇજી સંદીપ સિંહની કડક કાર્યવાહી. LCB PSI ગોહિલને કર્યા સસ્પેન્ડ..
જીએનએ: જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ગોહિલને કર્યા સસ્પેન્ડ..જામનગર રેન્જ આઇજી સંદીપ સિંહની કડક કાર્યવાહી.
હત્યાના આરોપીઓ ને આપી હતી સુખ સુવિધા…લોકઅપ ની જગ્યાએ ઑફિસમાં સુવા ની સુવિધા કરી આપી હતી…સમગ્ર મામલાનો વિડીયો થયો હતો વાયરલ…
ક્રાઈમ બ્રાન્ચ ના સંડોવાયેલા અન્ય કર્મીઓ તેમજ અધિકારીઓ વિરુદ્ધ પણ આપવામાં આવી ખાતાકીય તપાસ…
હત્યાના આરોપી ઓમદેવ સિંહ અને નરેન્દ્ર સિંહ નો વિડીયો થયો હતો વાયરલ…