*એન્ટી-ડ્રોન સિસ્ટમ હવે ટ્રમ્પની સુરક્ષા માટે ગોઠવાશે*

નવી દિલ્હીઃ ડીઆરડીઓ દ્વારા એક સ્વદેશી એન્ટી-ડ્રોન સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે કે જેણે પરિક્ષણ દરમિયાન યૂએવીને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધું છે. હકીકતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી ભારત યાત્રા દરમિયાન તેમની સુરક્ષા માટે પણ આ સિસ્ટમને તેનાત કરવામાં આવશે