નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા

નર્મદા બ્રેકિંગ :

આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા

નાંદોદ તાલુકામા -02,ગરુડેશ્વર તાલુકામા -01, સાગબારા તાલુકામા -04,અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા છે .

નર્મદા જિલ્લામા કૂલ પોઝિટિવ કેસનો આંકડો 681 પર પહોચ્યો

આજે કુલ 423 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા2

આજે નર્મદા જિલ્લામા -10 કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજનો 10 કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -05, અને રેપિડ ટેસ્ટ ના 05કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા નાંદોદ તાલુકામા -02, સાગબારા તાલુકામા -01,અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા છે .
વડોદરા ખાતે રીફર 05 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 25અને કોવીદ કેર 06અને હોમ આઇસોલેશનમા 21મળી કૂલ 52દર્દીઓ સારવાર હેઠળછે
નર્મદા મા આજદિન સુધી મા કુલ 681પોઝિટિવ કેસ નોધાયા છે રોજ સતત વધતા જતા કેસો ચિંતાનો વિષય બન્યો છે
આજે કોવીદ માથી 3અને કોવીદ કેરમાથી 5મળીકૂલ 08દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ હતી .જ્યારે આજદિન સુધીમા કોવીદમાથી 323અને કોવીદ કેર માથી 301મળી કૂલ 624ને રજા આપી છે .

આજે કુલઆરટી પીસી આર ના27 ,ટ્રુ નેટ -02અને એન્ટીજન ટેસ્ટ ના 384 મળીકૂલ 423 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 53245વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 34 દરદીઓ, તાવના 41 દરદીઓ, ઝાડાના 37 દરદીઓ સહિત કુલ-112 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 942942 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 462312 લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા