*સુપ્રીમ કોર્ટમાં ‘બોમ્બ-બોમ્બ’ સાંભળી મચી ગયો હોબાળો*

સુપ્રીમ કોર્ટમાં એક લાવારીસ બેગમાંથી બીપનો અવાજ સંભળાતા બોમ્બ હોવાની ખબર ફેલાતા ત્યાં ચકચાર જવા પામી હતી. બીપનો અવાજ બોમ્બ હોવાનું માની કોર્ટમાં થોડી વાર માટે જબરદસ્ત ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી. બોમ્બ અંગે માહિતી મળતા જ ઘટના સ્થળે સુરક્ષાકર્મી ત્વરિત ધોરણે પહોંચી આવ્યા હતા.બેગને ખોલી તો બીપનો આવાજ પાવર બેંકમાંથી આવી રહ્યો હતો