*ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…*

*ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…*

સી.આર.પાટીલનો ચાર દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે અંતિમ દિવસ…

આજે ચોટીલા શક્તિપીઠના દર્શન કરીને અંતિમ દિવસના પ્રવાસ કરશે આરંભ….લીબડી ખાતે કાર્યકરો કરશે સ્વાગત….

દલિત સમુદાયના અગ્રણી અને ઝાંઝરકાના ગાદીપતિ મહંત શભુનાથ ટુડિયા કરશે મુલાકાત….

બગોદરા ખાતે કાર્યકરો કરશે સન્માન….બાવળા ખાતે કાર્યકરો કરશે સન્માન