*મહેસાણાના વાલમમાં ગાયિકા કાજલ મહેરિયાની હાજરીમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા..*
*મહેસાણા* કોરોનાની મહામારીમાં મહેસાણામાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા. વિસનગરના વાલમ ગામે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવા પામી. ગાયિકા કાજલ મહેરિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટંસિંગના ઉડાવ્યા ધજાગરા. કાજલ મહેરિયાએ સોશિયલ એકાઉન્ટ પર વીડિયો લાઈવ કર્યો હતો. લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.