અમદાવાદના દાણીલીમડા બેરલ માકેઁટ પાસે આવેલ વરસાદી પાણીના તળાવમા ડુબી જવાથી બે કિશોરોના મોત.

અમદાવાદ ના દાણીલીમડા બેરલમાકેઁટ પાસે આવેલ વરસાદી પાણી ના તળાવ મા ડુબી જવા થી બે કિશોરો ના મોત નીપજીયા

બન્ને કિશોરો ને બચાવ માટે એલ જી હોસ્પિટલ લાવવા મા આવ્યા હતા જોકે ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાઁ

હોસ્પિટલ સકુંલ મા બન્ને બાળકો ના પરિવારો નુ ભારે આક્રંદ