અમદાવાદ ના પુવઁ મા વધુ એક યુવક ની કરપીણ હત્યા.

અમદાવાદ ના પુવઁ મા વધુ એક યુવક ની કરપીણ હત્યા ચાર શખ્સો એ કડિયા કામે જતા કાોનટાક્ટર ની ગોમતીપુર ની શ્રી કે એસ સ્કુલ પાસે ઉભો હતો ત્યારે છરી ના આડેધડ ઘા ઝીંકી ને ફરાર થઈ ગયાગઠિયો નામ ના કુખ્યાત એ તેના સાથી ઓ સાથે આ કારીગર યુવાન ની કરી હત્યાઅમિત રાઠોડ નામ ના ૩૨ વષઁ ના અપરણિત યુવાન ની સરા જાહેર હત્યા થતા ત્રણ ભાઈ ઓ મા નાના ભાઈ હતો તે અમિત રાઠોડ ને પરિજનો એ ગુમાવ્યો