રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને પગલે ભાજપ પોતાના ઉમેદવારો હોળી બાદ જાહેર કરશે. ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ 13 માર્ચ છે. ભાજપના ઉમેદવારો 10 માર્ચ બાદ જાહેર થશે. મળતી માહિતી પ્રમાણે ભાજપ પોતાના રાજ્યસભાના કોઈ પણ સાંસદને રિપીટ નહીં કરે. ભાજપ પાસે રાજ્યસભામાં ચુની ગોહિલ, લાલજી વડોદીયા અને શંભૂપ્રસાદ ટિડિયા છે. જેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાને તક આપશે.બીજી તરફ કોંગ્રેસ પોતાના જૂના જોગીઓના જ સથવારે ચૂંટણી જીતવાની વૈતરણી પાર કરવા ઉતરશે.
Related Posts
*મહેતા રહેતા મહેકતા*
મહેતાનુ દિલ નરમ આઇસક્રીમ જેવુ, મહેતા ની જબાન મીઠી જલેબી જેવી, મહેતા નો ગુસ્સો ગરમ ચાઇનીઝ સુપ જેવો, મહેતાનો સાથ…
સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું
રાજપીપલા મા સરકારી જમીન પર દબાણ કરવા બાબતે રાજપીપલા ભાજપ આગેવાને કલેકટરને આવેદન આપ્યું રાજપીપલા, તા15 રાજપીપલા સરકારી જમીન પર…
*મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો.
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સફળ સાશન ના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના નો નાયબ મુખ્ય…