*ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું*

2002નો બદલો લેવા કાવતરું ઘડાયાની શંકા. છોટા શકીલ ગેંગના શાર્પશૂટરની અટકાયત. શાર્પ શૂટર ને પકડવા જતા ATS ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ ઉપર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું.
ATS એક મહિનાથી વૉચમાં હતું. ટેકનિકલ સર્વેલન્સનાં આરોપીને દબોચી લેવાયો.

ATSને જ બાતમી મળી હતી.
કાવતરાને અંજામ આપે તે પહેલા જ ATS ત્રાટકી.
ઝડફિયાની સિક્યુરિટી વધારવાના આદેશ અપાયા.