સૌરાષ્ટ્ર* બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમ્યાન સોમનાથમાં તેમની આંખમાં સામાન્ય ઇજા.

સૌરાષ્ટ્ર* બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમ્યાન સોમનાથમાં તેમની આંખમાં સામાન્ય ઇજા. સ્વાગત કાર્યક્રમમાં કાર્યકર દ્વારા ફટાકડો ફોડતા સી આરના આંખમાં ઇજા થઇ હોવાના સમાચાર.