અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.
અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર…