ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ.

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી તે માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું સેક્ટર 26મા રહેતા પતિ પત્નીના ઝઘડામા બાળકને તરછોડ્યુ. કાલે રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ.