😊આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ કુમાર છે અને એમની માતા એટલે કે બાળ કાર્તિકેય ની માતા પાર્વતી નું આ સ્વરૂપ સ્કંદ માતા તરીકે પૂજવામાં આવે છે દેવી ભાગવત માં જણાવ્યાં અનુસાર આ સ્વરૂપ ની પૂજા થી સંતાન પ્રાપ્તિ નો મનોરથ પૂર્ણ થાય છે તેમજ વંશ આગળ વધે છે વાંઝિયાપણું નો શ્રાપ દૂર કરવા માટે ધ્યાન ધરી તેમની સાધના કરવી જોઈએ 😊
🙏જય શ્રી સ્કંદ માતા🙏