અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.

અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર (ભાજપ વટવા વિધાનસભા પ્રભારી),શ્રી હિતેશભાઈ ભરવાડ (ભાજપ રામોલ/હાથીજણ વોડૅ પ્રમુખ), શ્રી મહેશભાઈ આચાર્ય (રામોલ/હાથીજણ વોડૅ મહામંત્રી), ભાજપના કોર્પોરેટર શ્રીમતિ ચંદ્દીકાબેન પંચાલ,શ્રીમતિ સુનીતાબેન ચૌહાણ,શ્રી મૌલિકભાઈ પટેલ,શ્રી સિધ્ધાર્થભાઈ પરમાર તથા શ્રી ભરતભાઈ ગોંડલીયા (ભાજપ બક્ષીપંચ આણંદ જીલ્લા પ્રભારી) ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી અતુલભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.મહેમાનશ્રીઓનું સ્વાગત શ્રી તન્મયભાઈ શેઠ,કુમારી ખુશી શેઠ, શ્રી ઈન્દ્રવદનભાઈ પંડયા,શ્રી સાગરભાઈ, શ્રી અશોકભાઈ,શ્રી પ્રકાશભાઈ,શ્રી જેકીનભાઈ,શ્રી બ્રિજમોહનભાઈ,શ્રી મનીષભાઈ, શ્રી પ્રતીકભાઈ,શ્રી જીગરભાઈ, શ્રી પૂર્વાગભાઈ,શ્રી જયદીપસિંહ તથા મહીલા કોર્પોરેટર નું સ્વાગત શ્રીમતિ નેહાબેન અને શ્રીમતિ દશિૅનીકાબેને કર્યુ હતું.