નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે.

નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે સમોસામા કાકરી આવતા દુકાન માલીક ને ફરીયાદ કરવામા આવીતો દુકાન માલીક દ્વારા દાદાગીરી કરવામા આવી છે એક જરનાલિસ્ટ જયારે ત્યાં સમોસા ખાવા જાયછે ત્યારે સમોસામા કાકરી આવતા તેની ફરીરાદ દુકાન માલીક ને કરતા દુકાન માલીક લાલ ગુમ તમારે જે ઉખાડવુ હોય તે ઉખાડી લો મારુ કોઈ કસુજ બગાડી નથી લેવાનુ મારુ ઉપર સુધી ભરણ જાયછે હવે એ જોવાનુ છે કૈ એક જરનાલિસ્ટ સુ કરી સકેછે