મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ એવા સમયે આવી પડ્યુ છે, જ્યારે દેશમાં રાજ્યસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે.મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર જૂજ બહુમત સાથે સરકાર ચલાવી રહ્યા છે. સીએમ કમલનાથ ઉપરાંત અનેત નેતાઓ આરોપ લગાવી ચુક્યા છે કે, ભાજપ તેમની સરકાર
કમલનાથ સરકાર સંકટમાં આવતા ભાજપે બોલાવી બેઠકમધ્ય પ્રદેશમાં જેવુ રાજકીય સંકટ શરૂ થયું તુરંત જ ભાજપે પણ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધુ છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચે હાલમાં ચાલી રહેલી ઉઠાપટક પર વાતચીત થઈ રહી છે. આ બંને નેતાઓ વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી.