*📌રાજકોટ: નકલી નોટ નાં કૌભાંડનો મામલો*

 

કૌભાંડનાં તાર હવે હૈદરાબાદ સુધી પહોંચ્યા

 

આરોપી કમલેશની પૂછપરછમાં થયા મોટા ખુલાસા

 

કમલેશે હૈદરાબાદના શખ્સ પાસેથી નોટો લીધી હતી