મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી.

#પિતાશ્રીના આશીર્વાદ મધ્યપ્રદેશના નીમચ માં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી છે. આંચલે તેના હા વેચનાર પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું છે.

આંચલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.