બોપલ પો.સ્ટે અ.મોત નંબર 18/2020 ના કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ તારીખ 01/07/2020 ના કલાક 09/40 વાગ્યા ના સુમારે મણિપુર ગામના રેલવે ફાટક પાસે રેલવે પાટા અપ- લાઈનના ટ્રેક ઉપર રેલવેના લાઇટ એંજિન નીચે આવી કપાઈ જઈ મરણ ગયેલ છે.જેને શરીરે સફેદ કલર નું આખી બાય નું શર્ટ જેની ઉપર કાળા ટપકાવાળું છે તેમજ કમરના ભાગે જાબંલી કલર નું નાઇટી પહરેલ છે. સદર મરણ જનારની ઓળખ થયેલ નથી જેથી મરણ જનારના વાલી વારસ મળી આવે તો બોપલ પોલીસ સ્ટેશન માં જાણ કરવા વિ છે.
બોપલ પોલીસ સ્ટેશન-02717 243101
પી.એસ.આઈ- એ.એન.નિનામા -9427686885