ઓનલાઈન નાણા જમા કરાવડાવી છેતરપીંડી કરતી જામતાડા (ઝારખંડ) ની ગેંગના વધુ એક આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાંચ

ઓનલાઈન નાણા જમા કરાવડાવી છેતરપીંડી કરતી જામતાડા (ઝારખંડ) ની ગેંગના વધુ એક આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર જે બાબતે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી સાયબર ક્રાઈમ બ્રાંચનાઓની પ્રેસ કોન્ફરંસ આજરોજ તા. 29/09/2020 ના કલાક 13:30 વાગ્યે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે રાખવામા આવેલ છે.