* ભરૂચ: ઝઘડિયા ડેપો થી અંકલેશ્વર જતી મીની ST બસ નું પાછળ નું ટાયર અચાનક નીકળી જતાં મુસાફરોનાં જીવ તાળવે ચોંટયા*

સદનસીબે 25 જેટલા મુસાફરો નો આબાદ બચાવ

ગુમાનદેવ મંદિર પાસે આવેલ આત્મીય સ્કુલ પાસે નો બનાવ.

#icmnews #indiacrimemirror #news #brekingnews