સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ
રાજપીપલા મચ્છીમાર્કેટ પાસેત્રણ ઈસમોએ
હાથમા છરો લઇ ફેટ પકડી છરો ઉગામી ફેટ પકડી લાકડીઓની ઝાપોટો મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
ત્રણ ઈસમો સામે જાતિવિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપતાં એટ્રોસિટી એકટની ફરિયાદ
રાજપીપલા, તા.11
સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવા ઉપર હુમલોથતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ એટ્રોસિટી એક્ટની ફરિયાદ રાજપીપલા પોલીસ
રાજપીપલા મચ્છીમાર્કેટ પાસેત્રણ ઈસમોએ
હાથમા છરો લઇ ફેટ પકડી છરો ઉગામી ફેટ પકડી લાકડીઓની ઝાપોટો મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
ત્રણ ઈસમો સામે જાતિવિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપતાં એટ્રોસિટી એકટની ફરિયાદ રાજપીપલા પોલીસમા નોધાઈ છે.
.
જેમાં ફરીયાદી નીરંજનભાઈ નગીનભાઈ વસાવા (રહે.કુવરપુરા બસ સ્ટેશન સામે તા.નાદોદ) એ
આરોપીઓ
(૧) નિવેદન ઉર્ફે જીગર નટવરભાઈ તળપદા (૨) આકાશભાઈ નટવરભાઈ તળપદા (૩) ત્રીજો અજાણ્યો ઇસમસામે ફરિયાદ નોંધી છે
ફરીયાદી જેઓ અનુસુચિત ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી અનુસુચિત
જનજાતિના હોય અને આ કામના બે આરોપીઓ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના હોય અગાઉ આ કામના ફરીયાદીના માલીકીના કેળાઓ આરોપી જેઓ સુપરવાઇઝર હોય મજુરો થકી કેળાઓ ટ્રકમાં ભરાવી રહેલ હતા તે વખતે ફરીયાદીના
સારી ક્વોલેટીના કેળાઓ પણ બદલાના કેળાઓમાં મજુરો મારફતે નખાવતા હોય જેથી ફરીયાદીએ જે તે વખતે આરોપી તથા મજુરો વચ્ચે બોલાચાલી થયેલી
હોય જેની આ કામના આરોપી નો રીશ રાખીને ફરીયાદીએ જ જણાવેલકે જગ્યાએ મચ્છી તેમજ જીગા લેવા માટે માર્કેટની અંદર આવેલ છે
સમયે ત્રણે આરોપીઓ દોડી આવી ફરીયાદી સાથે ઝઘડો કરી મા બેન સમાણી ગાળો બોલીએક આરોપી હાથમા છરો લઇ ફરીયાદીની ફેટ પકડી છરમારવા જતા ફરીયાદીએ પકડી લેતા ત્રણે આરોપીએ લાકડીઓની ઝાપોટો મારી ડાબા પગની સાથળના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
તેમજ આરોપી નંબર-૧ નાએજાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી ગુન્હો કરવામાં
એકબીજાને મદદગારી કરી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તસવીર :જ્યોતિ દીપક જગતાપ, રાજપીપલા