* બ્રેકિંગ:*
PM મોદીની 10 લાખ સરકારી ભરતીની જાહેરાત
આગામી 1.5 વર્ષમાં 10 લાખ સરકારી ભરતી કરવાનું આયોજન
સરકારના વિવિધ વિભાગો સાથે બેઠક કર્યા બાદ લેવાયો
મોદી સરકાર મિશન મોડમાં કરશે 10 લાખ સરકારી ભરતી
વિવિધ વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા બાદ નિર્ણય
PMOએ ટ્વિટ કરી સરકારી ભરતી અંગે કરી જાહેરાત