ગુજરાત સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મુલતવી.

હાલમાં વિશ્વ માં કોરોના મહામારી ને લીધે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવી છે