ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદથતા બજરંગ દળ દ્વારાકોરોનાના બે વરસ બાદ રામનવમીની 41 ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી 0કોરોના મહામારીના બે વરસ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ના દરેક સમાજના સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નિકળીધોરાજી શહેરમાં ભગવાન રામજી લક્ષ્મણ અને સીતાજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો કોરોના કારના બે વરસ બાદ ધોરાજી શહેરમાં 41મી રામનવમીની શોભાયાત્રા નિકળી હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતોરામનવમી શોભાયાત્રા સવારે ૭ કલાકે રામમંદિર થી સ્ટેશન રોડ. ત્રણ દરવાજા. દરબાર ગઢ.સોનીબજાર. તેમજ જેતપુર રોડ જમનાવડ રોડ થયને રામમંદિર પુર્ણ કરવામાં આવેલબાઈટ દલ સુખભાઈ વાગડિયાબાઈટ મનીષ ભાઈ સોલંકી રિપોર્ટ રશમીન ગાંધી ધોરાજી