નર્મદા108 ના કર્મચારીઓ એ કોરોનામા જાનના જોખમે સેવા આપનાર 108ના30જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું

નર્મદા108 ના કર્મચારીઓ એ કોરોનામા જાનના જોખમે સેવા આપનાર 108ના30જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું

રાજપીપલા, તા27



  રાજપીપળા :તા 27

નર્મદા જિલ્લા મા આજે પાઇલોટ દિવસ ની ગૌરવ ભેર ઉજવણી કરાઈ હતી. આજના દિવસે નર્મદા જિલ્લાના 108 ના કર્મચારીઓકે જેમણે એ કોરોના સમયમા જાનના જોખમે દર્દીઓની સેવા આપનાર 108ના કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયુંહતું.

તા.26/05/21 ના રોજ પાયલોટ ડે તરીકે 108 સંસ્થા દ્વારા ઉજવવામા આવે છે. પાછલા એક વર્ષથી કોરોનાની મહામારીમા પોતાની ચિંતા કર્યા વગર લોકો ને સર્વિસ આપતા 108,
મોબાઇલ હેલ્થ યુનિટ, 181,ખીલખીલાટ,મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી ના કર્મચારીઓને તેમની સેવાના ભાગ રૂપેતેમનેપ્રસસ્તી પ્રમાણપત્ર એવોર્ડ આપી30 જેટલાં કર્મચારીઓનું સન્માન કરાયુ હતુંઆ પ્રસંગે
હેડ ઓપેરશન ગુજરાત (HOD)108 ના સતીશ પટેલ, મેહુલ બોરીચા તથા અભિષેક ઠાકરખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અને તેમની કામગીરી ને બિરદાવમાં આવી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા