ત્રણ લોડેડ બંદુકોકબજે લેતી પોલીસ
રાજપીપલા, તા 12
ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટાના પાંચ જેટલાં ઈસમોની એક ટોળકીએ ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકોઉઠાવી કોતર મા નાખી નાસી જતા ડેડીયાપાડા પોલીસે કાર્યવાહીહાથ ધરીત્રણે લોડેડ બંદુકો કબજે લીઘી છે
આ અંગે પોલીસ ફરિયાદ ફરિયાદી ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી
એ,એસ,આઈ રવિન્દ્રભાઈ એસ.ઑ.જી શાખા નર્મદાe
આરોપીઓઑ
(૧)અરવિંદભાઇ જયંતીભાઈ વસાવા (૨) દિલીપભાઇ નારસિંગભાઈ વસાવા (૩) ધીરજભાઈ ગણપતભાઈ
વસાવા રહે,ગાજરગોટા તા.ડેડીયાપાડા જી.નર્મદા તથા બીજા બે ઇસમોસામે નોંધી છે
ફરિયાદની વિગત અનુસાર આરોપી અરવિંદભાઇ જયંતીભાઈ વસાવા તથા દિલીપભાઇ નારસિંગભાઈ વસાવા તથા ધીરજભાઈ ગણપતભાઈ
વસાવા (રહે,ગાજરગોટા તા,ડેડીયાપાડા જી.નર્મદા) તથા બીજા બે ઇસમોએ પોતાના કબજામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો કિ.રૂ.૩૦૦૦/- ની
કાબરીપઠાર ખાપી જવાના રસ્તા ઉપર આવેલ સ્મશાન વાળા કોતરપાસેનાખી દઈ નાશી જઈ ગુન્હોકરતા પોલીસે આ ત્રણે બંદૂકો કબજે લઈ પાંચ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા