વડોદરા શહેર નજીક કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સત્સંગી ગુરૂ કનુભાઇ ઉર્ફ કનુદાદા પટેલ અને તેમના જમાઇ સહિત ચાર સામે મુંબઇના વધુ એક ઉદ્યોગપતિએ રૂપિયા 5.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સત્સંગી ગુરૂ તેઓના કરોડોપતિ ચૂસ્ત અનુયાયીઓને જમાઇને ધંધામાં મદદ કરવાના નામે ફસાવતા હતા. નોંધનીય છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સત્સંગી ગુરૂ અને તેમના જમાઇ તેઓના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઇ ગયા છે
Related Posts
*મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા*
ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા…
जूनागढ़ जेल में कैदियों के जन्मदिन का वीडियो वायरल मामला
जूनागढ़ जेल में कैदियों के जन्मदिन का वीडियो वायरल मामला: जिला एसपी ने जांच DYSP को सौंपी।