*સુરતમાં 16 વર્ષીય વિદ્યાર્થિની પર ગેંગરેપ*

સુરત: કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલેથી છુટ્ટીને ઘરે આવતા રસ્તામાં જય ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કર્યુ હતું. હવસખોરોએ સગીર વિદ્યાર્થિનીને ખેતરમાં બનાવેલી રૂમમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહિ નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાઈરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા