ડીસા નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના જ કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવી વિવિધ કમિટીના ચેરમેન તેમજ સભ્ય તરીકેથી રાજીનામા આપતાં શુક્રવારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકને ડીસા મોકલી સભ્યોની રજૂઆત સાંભળી હતી.નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી સામે ભાજપના ચૂંટાયેલા 11 તેમજ બે ભાજપ સમર્થિત સભ્ય મળી કુલ 13 જણાએ વિવિધ સમિતિના ચેરમેન અને સભ્ય પદેથી જિલ્લા ભાજપને રાજીનામાં મોકલી દેતા ભાજપમાં આંતરીક વિખવાદ વકરી રહ્યો છે
Related Posts
વાડજના psi મિશ્રાએ ફરિયાદી મહિલાને હોટેલમાં બોલાવી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાની કરી કોશિસ, મહિલાએ ફરિયાદ નોંધાવી.
ગુજરાત પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સામાન્ય રીતે લોકો પોતાની તકલીફ લઈને ન્યાય માટે પોલીસ…
તા-૧૩/૧૨/૨૦૨૦ અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ*
તા-૧૩/૧૨/૨૦૨૦ અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ* મે.…
બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યમાં માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધારાઇ દંડની રકમ રૂ.200થી વધારી રૂ.500ની કરાઇ માસ્ક અંગે રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય.
માસ્ક ના પહેરવા પર દંડની રકમ વધારાઇ આગામી 1લી ઓગસ્ટથી નવો નિયમ થશે લાગૂ કોર્ટે પણ માસ્ક મુદ્દે કડક કાર્યવાહીની…
