નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને લેફ્ટેનન્ટ જનરલ બનાવવામાં આવ્યા છે. જે આર્મીના ડોક્ટરોમાં લેફ્ટેનન્ટ જનરલના સર્વોચ્ચ રેન્ક મેળવનાર સૌપ્રથમ પિડિયાટ્રિશિયન છે. તેઓ પ્રાઇમ મિનિસ્ટર્સ સાયન્સ ટેક્નોલોજી ઇન્નોવેશન એડવાઇઝરી કમિટીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ડોક્ટર છે.
Related Posts
કોવિડ રસીકરણ અભિયાન વિશે જાગૃતિ લાવવા યુનિસેફ – યુવાહ દ્વારા પેરેંટિંગ મહિનો ઉજવવા સેન્ટર ફોર કમ્યુનિકેશન ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા વેબીનારનું કરાયું આયોજન.
કોવિડ રસીકરણ અભિયાન વિશે જાગૃતિ લાવવા યુનિસેફ – યુવાહ દ્વારા પેરેંટિંગ મહિનો ઉજવવા સેન્ટર ફોર કમ્યુનિકેશન ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા વેબીનારનું…
*📍બનાસકાંઠા : દિયોદર જેતડા ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત*
*📍બનાસકાંઠા : દિયોદર જેતડા ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત* 🔸જેતડા ચોકડી પાસે થયેલા ગમખ્વાર અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા…
ફરી એક વાર બીટીપી ભાજપ આમને સામને ઓવૈસીની બેફામ વાણી વિલાસ સામે સાંસદ મનસુખ વસાવા ભડક્યા
BJP સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, BTP-AIMIM બન્નેવ ગાંડા, ઓવૈસી બોલવામાં મર્યાદા રાખે BTP-AIMIMનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અસ્તિત્વ ખતમ: મનસુખ…