ગુજરાતમાં કોરોનાના 13, 805 કેસ રાજ્યમાં કોરોના થી 25ના મોત કેસના કેસમાં ઘટાડો પરંતુ મોતનો આંકડો વધ્યો

ગુજરાતમાં કોરોનાના 13, 805 કેસરાજ્યમાં કોરોનાથી 25ના મોત કેસનાના કેસમાં ઘટાડો પરંતુ મોતનો આંકડો વધ્યો અમદાવાદમાં કોરોનાના 4, 441 કેસ નોંધાયા સુરતમાં નવા 1374 કેસ નોંધાયા વડોદરામાં 3255 , રાજકોટમાં 1149 કેસગાંધીનગરમાં 473, ભાવનગરમાં 322 કેસજામનગરમાં 183, જૂનાગઢમાં 85 કેસકચ્છમાં 282, મોરબીમાં 267, પાટણમાં 242 કેસમહેસાણામાં 231, ભરૂચમાં 190, નવસારીમાં 160 કેસબનાસકાંઠામાં 156, આણંદમાં 150 કેસવલસાડમાં 141, સુરેન્દ્રનગરમાં 113 કેસઅમરેલીમાં 109, ખેડામાં 89, પંચમહાલમાં 76 કેસનર્મદામાં 57, પોરબંદરમાં 52, સાબરકાંઠામાં 45 કેસગીર સોમનાથમાં 43, દાહોદમાં 39 કેસતાપીમાં 19, છોટા ઉદેપુર અને મહિસાગરમાં 17 – 17અરવલ્લીમાં 14, દ્વારકામાં7 કેસબોટાદમાં 6 અને ડાંગ 1 કેસરાજ્યમાં 1, 35, 148 એક્ટિવ કેસરાજ્યમાં 284 દર્દી વેન્ટિલેટર ઉપર**