સુરતઃ પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા ક્લાર્ક કર્મચારીઓને કાયમી કરવા માટે કરવામાં આવતાં ફિટનેશ ટેસ્ટમાં સામૂહિક રીતે કપડાં ઉતરાવી અવિવાહિત મહિલાઓને તેમના ભૂતકાળની પ્રેગ્નન્સી હતી કે કેમ? જેવા પ્રશ્નો પુછી કરાતા અમાનવિય વ્યવહારની ઘટનામાં કમિશનરે રચેલી કમિટીએ તપાસ હાથ ધરી દીધી છે. કમિટી ભોગ બનેલી મહિલા કર્મીઓના નિવેદન મહત્વના હોય તે લેવા માટે અને ફરિયાદ કરનાર કર્મચારી યુનિયનના અગ્રણીને મળ્યા છે. જ્યારે 15 દિવસને સ્થાને 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા માંગ સાથે કોંગ્રેસ સોમવારે હલ્લાબોલ કાર્યક્રમ જાહેર કર્યો છે.
Related Posts
* પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ * ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણના ભણકારા…
અમદાવાદ શહેરમાં નવા ટેરર મોડ્યુલનો થયો પર્દાફાશ. કાલુપુર રેવડી બજારમાં લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયાનું આવ્યું સામે.
અમદાવાદ: ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે. જેમાં ISIના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ ઉભું…