રાજ્યમાં કોરોનાના 16, 617 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાથી 19 દર્દીના મોત
કોરોના કેસ ઘટ્યા પરંતુ મોતનો આંકડો વધ્યો
અમદાવાદમાં 6, 277 કેસ નોંધાયા
વડોદરામાં 3, 655 કેસ નોંધાયા
સુરતમાં 2151, રાજકોટમાં 621 કેસ
ભાવનગરમાં 428, ગાંધીનગરમાં 606 કેસ
જામનગરમાં 180, જુનાગઢમાં 117 કેસ
આણંદમાં 291, ભરૂચમાં 269, મહેસાણામાં 266 કેસ
વલસાડમાં 246, પાટણમાં 213 કેસ નોંધાયા
રાજ્યમાં હજુ પણ 1, 34, 837 એક્ટિવ કેસ
રાજ્યમાં 258 દર્દી વેન્ટિલેટર પર