અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
લોક કલ્યાણ માટે કાર્યરત મહિલાઓનું ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. જીએનએ અમદાવાદ:…
*દાઉદ ઈબ્રાહીમને કરાચીમાં અજ્ઞાત વ્યક્તિએ આપ્યું ઝેર, હાલત ગંભીર…*
*📍બિનસત્તાવાર માહિતી મુજબ…* *દાઉદ ઈબ્રાહીમને કરાચીમાં અજ્ઞાત વ્યક્તિએ આપ્યું ઝેર, હાલત ગંભીર…* મુંબઈ હુમલાનાં ગુનેગાર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી…
ગે૨કાયદેસ૨ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસ૨ ની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ માન.પોલીસ મહાનિરીક્ષક જે.આ૨ . મોથલીયા, સરહદી…