અમદાવાદ
કોવિડ ડેજીગ્નેટેડ તપન હોસ્પિટલ ની ઉઘાડી લૂંટ
દર્દી ને 14 તારીખે દાખલ કર્યા અને બિલ 4 તારીખ થી બનાવમાં આવ્યું
ગોતા ના પ્રહલાદભાઈ પટેલ ને તપન હોસ્પિટલમાં કર્યા હતા દાખલ
14 નવેમ્બર એ દાખલ કર્યા અને 25 નવેમ્બર એ દર્દી નું નિધન થયું , છતાં 4 નવેમ્બર થી 9 નવેમ્બર નું રૂ 44 હજાર નું ખોટું મેડિસિન બિલ બનાવાયું
એક દિવસ ના 18 હજાર કહી રૂ 37000 લેખે બિલ ફળવામાં આવ્યું
AMC નિયમ ને નેવે મૂકી ફરી તપન હોસ્પિટલ દર્દીઓ પાસે થી કરી રહી છે ઉઘાડી લૂંટ
11 દિવસ નું તોતિંગ રૂ 4.10 લાખ બિલ ફાડયું
અગાઉ પણ અનેક દર્દીઓ પાસે થી તપન હોસ્પિટલ કોરોના કાળ મા કરી ચુકી છે ઉઘાડી લૂંટ
શુ AMC ના અધિકારિઓ ડેજીગ્નેટેડ હોસ્પિટલ મા નથી આપી રહયા ધ્યાન??