Big Breaking News .-સરપંચની ચૂંટણી જાહેર 29 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનું ચાલુ.

*સરપંચની ચૂંટણી જાહેર 29 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનું ચાલુ થશે-6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે-7 ડિસેમ્બરના રોજ ફોર્મ પરત લઇ શકાશે-19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન થશે-20 ડિસેમ્બર ના રોજ જરૂર જણાય તો ફરી મતદાન થશે-21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે-24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.